કોંગ્રેસનું જુઠ

ગુજરાતના ૨૦૦૨ નાં ગોધરા હત્યાકાંડ પછીના તોફાનો માટે કોંગ્રેસ હમેશા નરેન્દ્ર મોદી ઉપર નિશાન તાકતી આવી છે પરંતુ અહી એ જ કોંગ્રેસનું એક જૂઠ રજુ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતાઓ હંમેશા એવું કહેતા આવ્યા છે કે તોફાનો વખતે ખુદ ભાજપના જ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ નરેન્દ્ર મોદી ને રાજધર્મ ના પાલન ની શીખ આપવી પડી હતી. પરંતુ હકીકતમાં વાજપેયી એ એવું કહ્યું હતું કે નરેન્દ્ર મોદી રાજધર્મનું પાલન કરી રહ્યા છે એવો તેમને વિશ્વાસ છે. અહી નીચેના વીડીઓમાં આ હકીકત દર્શાવી છે.

:: તેજશ પટેલ ::

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: